ગુજરાતી બ્લોગજગતને એક તાંતણે બાંધતી કડી

સંપ ત્યાં જંપ તે ન્યાયે… બ્લોગનાં નામ પ્રમાણેની યાદી બ્લોગ અને વેબસાઈટના નામ પ્રમાણે ની યાદી  પ્રિય બ્લોગરમિત્રો ગુજરાતી બ્લોગ જગતમાં અત્યારે લગભગ –  ૧૨૭૫  થી વધુ ગુજરાતી બ્લોગ અને વેબ સાઈટનાં નામ પ્રમાણે બનેલી યાદી -૨૦૧૩ ની તૈયાર કરેલ છે.  આ યાદીમાં કોઈ ક્ષતિ હોય કે સુધારા વધારા કરવા થતા હોય અથવા આ લીસ્ટમા ન હોય એવા નવા... Continue Reading →

પાકિસ્તાનની રાજનીતિમાં ‘ઝરદારી રિટર્ન્સ’ નવાઝ શરીફ સામે પિતા-પુત્ર મેદાને

સંદેશ પાકિસ્તાનની રાજનીતિમાં ‘ઝરદારી રિટર્ન્સ’ નવાઝ શરીફ સામે પિતા-પુત્ર મેદાને By Devendra Patel January 8, 2017 ભારત અને પાકિસ્તાન સાથે જ આઝાદ થયા, પરંતુ પાકિસ્તાનનું લોકતંત્ર તેના આર્મીનું ગુલામ જ બની રહ્યું. આઝાદી બાદ ભારતનું લોકતંત્ર સતત મજબૂત થતું રહ્યું, પરંતુ પાકિસ્તાનનું લોકતંત્ર વધુને વધુ નબળું પડતું રહ્યું. પાકિસ્તાનમાં લશ્કરના વડાઓ વખતો વખત સરમુખત્યાર બની... Continue Reading →

એક સ્મૃતિ કાફી છે જિંદગી જીવવા

સંદેશ એક સ્મૃતિ કાફી છે જિંદગી જીવવા January 8, 2017 અંધકારમય આ જિંદગીમાં પ્રકાશની નાનકડી પળો પણ હોય છે. આ પળો બહુ કિંમતી હોય છે. માણસ આ પળોના સહારે ચાલવાનો પ્રયત્ન કરે છે. થોમસ સુગ્યુ પિસ્તાલીસ વર્ષ જીવ્યો. એમાંથી પંદર વર્ષ તો એણે વ્હીલચેરમાં અને પથારીમાં રહેવું પડયું. એને એવી ઘાતક બીમારી લાગુ પડી હતી... Continue Reading →

બોલિવૂડ ૨૦૧૭

સંદેશ બોલિવૂડ ૨૦૧૭ By Shishir Ramavat January 8, 2017 તો, આ વર્ષે મહત્ત્વની ક્હી શકય એવી ક્ઈ ફ્લ્મિો રિલીઝ થવાની છે? વાતની શરૂઆત ખાન ત્રિપુટીથી કરીએ. ટુ બી પ્રિસાઈઝ, શાહરૂખ ખાનથી. ફ્લ્મિ ઇન્ડસ્ટ્રીમાં એવી એવી એક ઊભડક માન્યતા છે કે જાન્યુઆરી મહિનો નવી ફ્લ્મિોની રિલીઝ માટે ઠંડો પુરવાર થાય છે. જોવાનું એ છે કે પચ્ચીસ... Continue Reading →

પ્રગતિ સ્વભાવ પર આધારિત છે કે કૌશલ્ય પર?

સંદેશ પ્રગતિ સ્વભાવ પર આધારિત છે કે કૌશલ્ય પર? January 8, 2017 અરસપરસ એકેડમીઃ રઈશ મણિયાર કાનાભાઈ એના ત્રણ યુવાન મિત્રોને સાંભળી રહ્યા હતા. આરુષ પોતાનો ગુસ્સો ફ્રસ્ટ્રેશન નારાજગી ઉતાવળે વ્યક્ત કરી ઓફ્સિમાં અળખામણો થયો હતો. નમન એમ વિચારતો કે બીજાઓને ખરાબ લાગશે, અથવા એમ વિચારતો કે પોતાની ડિસીપ્લિડ ઈમેજનું શું થશે, આવું વિચારી હદ... Continue Reading →

નકલી ભારતીય ચલણી નોટોના ડોન જાવેદ ખાનાની અને મુંબઈના સઈદ ફેમિલી વચ્ચે લિન્ક હતી?

સંદેશ નકલી ભારતીય ચલણી નોટોના ડોન જાવેદ ખાનાની અને મુંબઈના સઈદ ફેમિલી વચ્ચે લિન્ક હતી? January 8, 2017 પર્દાફાશઃ ક્રિશ્ના શાહ મારડિડયા ક્રાઈમ બ્રાન્ચે ડિસેમ્બર, ૨૦૧૬માં સુરતમાં લિંબાયત ખાતેથી ૩ જણાની છ લાખ રૂપિયાની રૂ. ૧૦૦૦ની રદ્દ થયેલી ચલણી નોટો સાથે ધરપકડ કરી હતી. આ નોટો નકલી હતી. ધરપકડ કરાયેલો ૪૦ વર્ષનો ઝાકિર યાકુબ પટેલ... Continue Reading →

તમને કેવા રિજેકશનનો સૌથી વધુ ડર લાગે?

સંદેશ તમને કેવા રિજેકશનનો સૌથી વધુ ડર લાગે? January 8, 2017 રિજેકશન. સ્વીકૃતિ નહીં પામવી. સામાન્ય રીતે દરેકને જીવનનાં કોઈને કોઈ તબક્કે આ ડર સતાવતો હોય છે અને એમાં કંઈ ખોટું પણ નથી. મનોચિકિત્સકોનું માનવું છે કે જે વાતનો ડર હોય એ ડર તમને એ દિશામાં વધુ સજાગ બનવાનું સૂચવે છે. વાત છે એ રિજેકશનની... Continue Reading →

પરિવારવાદી પાર્ટીઓમાં સત્તાની સાઠમારી

સંદેશ પરિવારવાદી પાર્ટીઓમાં સત્તાની સાઠમારી January 8, 2017 સાંપ્રતઃ મનોજ ગાંધી મુલાયમ-અખિલેશનો ઝઘડો નવી વાત નથી, આપણે ત્યાં ગાંધી પરિવાર, મુફતી પરિવાર, અબ્દુલ્લા પરિવાર, કરુણાનિધિ પરિવાર, પવાર-યાદવ પરિવાર જેવા પારિવારિક પક્ષોનો તોટો નથી અને તેમાં થતાં ઝઘડાનું મૂળ ‘સત્તા’ સિવાય બીજું કંઈ નથી. આજકાલ લખનઉમાં ભારે ડ્રામાબાજી થઇ રહી છે. જોકે, એને ડ્રામાબાજી કહેવા કરતાં... Continue Reading →

થોડું લખ્યું, ઝાઝું કરીને વાંચજો

મુંબઈ સમાચાર તા. 8/1/2017 થોડું લખ્યું, ઝાઝું કરીને વાંચજો ઉઘાડી બારી - ડૉ. દિનકર જોશી માનનીય પ્રધાનમંત્રીશ્રી ભારત સરકાર નવી દિલ્હી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ, મને ખબર છે કે છેલ્લાં અઢી વરસથી આપ જે રીતે ઝીંક ઝીલી રહ્યા છો એ સંજોગોમાં આપની પાસેથી પાંચ-દશ મિનિટ પણ મેળવવી એ કદાચ ગુનાહિત કૃત્ય જ કહેવાય! આમ છતાં જ્યારે... Continue Reading →

Create a website or blog at WordPress.com

Up ↑

%d bloggers like this: