રિશ્તે મેં તો હમ તુમ્હારે બાપ લગતે હૈં…

મુંબઈ સમાચાર તા 10/01/2017 રિશ્તે મેં તો હમ તુમ્હારે બાપ લગતે હૈં... વરણાગી રાજા - દિવ્યાશા દોશી હું જો ઊભો થઈશ તો સરકારની ઐસી તૈસી થઈ જશે... હું કહી રહ્યો છું કે પછી ભારે પડશે... હજી કહું છું કે સુધરી જાઓ આઠ દિવસની મહોલત આપું છું... સ્વતંત્રતા દિને એટલે કે ૧૫ ઓગષ્ટ ૨૦૧૬ના દિવસે ૭૭... Continue Reading →

શારીરિક-માનસિક રીતે દિવ્યાંગની વધતી જતી સંખ્યા ચિંતાકારક છે

મુંબઈ સમાચાર તંત્રી લેખ તા 10/01/2017 શારીરિક-માનસિક રીતે દિવ્યાંગની વધતી જતી સંખ્યા ચિંતાકારક છે સમાજમાં વિકલાંગ વ્યક્તિની સંખ્યા વધી રહી છે. તેમાં બે પ્રકારના વિકલાંગ છે. શારીરિક અને માનસિક વિકલાંગ એમ બંને મળીને સમગ્ર વિશ્ર્વમાં ૭૦ થી ૮૦ કરોડ લોકો છે. તેમાં બાળકો, વ્યસ્ક સહિતની આ સંખ્યા છે. ભારતમાં પણ અકસ્માતોની સંખ્યા વધી રહી છે... Continue Reading →

મમતા દીદી ઘાંઘાં બન્યાં છે!

જન્મભૂમિ અગ્રલેખ તા 10/01/2017 મમતા દીદી ઘાંઘાં બન્યાં છે! ચીટફંડ કૌભાંડોમાં તૃણમૂલ કૉંગ્રેસના સાંસદોની ધરપકડથી મમતાદીદી ઘાંઘાં થઈ ગયાં છે. તેમની ઉશ્કેરણીથી તેમના પક્ષના કાર્યકરો ટ્રેનો રોકવા અને રસ્તા રોકો જેવાં કૃત્યો કરીને જનતાને જ પરેશાન કરી રહ્યાં છે. તૃણમૂલ કૉંગ્રેસના કાર્યકર્તાઓ કોલકાતા સહિત અન્ય જિલ્લાઓમાં પણ ભાજપ કાર્યાલયો પર હુમલા કરી ચૂક્યા છે. આવાં... Continue Reading →

ગરીબ કલ્યાણનો નિરધાર

જન્મભૂમિ અગ્રલેખ | Editorial તા 10/01/2017 ગરીબ કલ્યાણનો નિરધાર ભાજપે ગરીબ કલ્યાણને જ પોતાનો ભાવી ચૂંટણી અભિયાનનો મુખ્ય મુદ્દો બનાવવાનો નિર્ણય લીધો છે. બે દિવસ ચાલેલી ભાજપ રાષ્ટ્રીય કારોબારી સમિતિની બેઠકનો આ સાર છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને પક્ષના અધ્યક્ષ અમિત શાહ બન્નેનાં ભાષણોથી એ જ સંકેત મળે છે કે ભાજપ ગરીબોના કલ્યાણ માટે... Continue Reading →

સમગ્ર વિશ્વમાં ડેમોક્રસીમાં ક્લેપ્ટોક્રસી ખીલી ઊઠી છે!

સંદેશ સમગ્ર વિશ્વમાં ડેમોક્રસીમાં ક્લેપ્ટોક્રસી ખીલી ઊઠી છે! January 10, 2017 ફોર્થ ડાઇમેન્શન : -વિનોદ પંડયા શાસનનો પ્રકાર ડેમોક્રસી(લોકશાહી) હોય કે આપખુદશાહી(ઓટોક્રસી) હોય, બંનેમાં શાસકો અને એમની ગેંગ દેશને લૂંટતી જોવા મળે છે. થોડાં લોકો મળીને શાસન ચલાવવાને નામે દેશની તિજોરી અને બીજી સંપત્તિ પર લૂંટ ચલાવે છે તે ક્લેપ્ટોક્રસી અથવા અલીબાબા અને ચાલીસ ચોરનું... Continue Reading →

કપાસ વહેલો વાવ્યો તો જેલની હવા ખાશો

સંદેશ કપાસ વહેલો વાવ્યો તો જેલની હવા ખાશો January 10, 2017 એગ્રો વર્લ્ડ : – કરણ રાજપૂત ‘જેલ’ શબ્દ ચમરબંધીનો પણ પસીનો છોડાવી દે. આ તો સામાન્ય ખેડૂતોને જેલમાં ધકેલવાની બાબત છે. ગભરાશો નહીં, ગુજરાતના ખેડૂતો જેલમાં નહીં જાય પણ પાકિસ્તાનમાં ૧૫મી એપ્રિલ પૂર્વે કપાસનું વાવેતર કરનાર ખડૂતોને જેલમાં ધકેલવાની પાકિસ્તાન સરકારે તૈયારી કરી ૧૪૪ની... Continue Reading →

હોટેલમાં સર્વિસચાર્જ? આતિથ્યભાવનાનું હળાહળ અપમાન!

સંદેશ હોટેલમાં સર્વિસચાર્જ? આતિથ્યભાવનાનું હળાહળ અપમાન! January 10, 2017 રિવરફ્રન્ટની પાળેથી : -હર્ષદ પંડયા ‘શબ્દપ્રીત? આ દેશમાં કોઈપણ પ્રકારના અપાતા આદેશની સી કી તૈસી કરવાની એક રાજકીય અને સામાજિક પરંપરા રહી છે, જેનું યથાસમયે યથાલોકો પૂરી શક્તિથી પાલન કરતાં હોય છે. ક્યારેક સુપ્રીમના અપાતા આદેશની ઐસી કી તૈસી સરકાર પોતાની ફરજ સમજીને કરતી હોય છે... Continue Reading →

રાજનીતિમાં વારસદાર બનવા માટેની રાજનીતિ

સંદેશ રાજનીતિમાં વારસદાર બનવા માટેની રાજનીતિ January 10, 2017 ચીની કમ પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓના બ્યૂગલ ફુંકાઈ ગયા છે. ઉત્તર પ્રદેશની ચૂંટણીઓ પૂર્વે જ એ રાજ્યમાં પિતા-પુત્ર વચ્ચે જે યુદ્ધ ચાલ્યું. તે કોઈ મેલોડ્રામાથી ભરપૂર એક્શન ફિલ્મથી કમ નથી. મુલાયમસિંહે સમાજવાદી પાર્ટી ઊભી કરી, પરતુ એ પાર્ટી હવે અખિલેશવાદી પાર્ટી બની ગઈ છે. આ પોલિટિકિલ... Continue Reading →

ભારતની ચૂંટણીઓ

ગુજરાત મિત્ર...ટુ ધ પોઇન્ટ.....સમકિત શાહ.....તા. ૧૦ જાન્યુઆરી, મંગળવાર ભારતની ચૂંટણીઓમાં દર પાંચ વર્ષે ૮૦,૦૦૦ કરોડ રૂપિયાનું કાળું નાણું વપરાય છે રાજકારણીઓ ચૂંટણી લડવા માટે ઉદ્યોગપતિઓના ઓશિયાળા ન બને એવું ઇચ્છતા હોઇએ તો માન્ય પક્ષોના ઉમેદવારોને ચૂંટણી લડવા માટે સરકારે ફંડ આપવું જોઇએ. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તા.૮ નવેમ્બરે નોટબંધી જાહેર કરી તે પછી માયાવતીનો બહુજન... Continue Reading →

Create a website or blog at WordPress.com

Up ↑

%d bloggers like this: