ડરના જરૃરી હૈ !

ગુજરાત સમાચાર તા 11/01/2017 વિવિધા - ભવેન કચ્છી ડરના જરૃરી હૈ ! ''આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ''નું એલિયન્સ જેવું આક્રમણ ઈન્ફોસિસના ચીફ એક્ઝિક્યુટિવ વિશાલ સિક્કાએ નવા વર્ષના તેના પત્રમાં કર્મચારીઓને શુભેચ્છા કરતા પડકારોની ચેતવણી વધુ આપી ''એ આઈ'' કમ્પ્યુટર વિજ્ઞાન, ગણિત, મનોવિજ્ઞાન, ભાષાવિદ્, તત્વજ્ઞાન, મગજના જ્ઞાનતંતુઓનું વિજ્ઞાન, મન, ચિત્ત અને સંવેદનાની નજીક પહોંચી જશે. AI ઉપરાંત ડિજીટલાઇઝેશન, કમ્પ્યુટર-કમ્યુનિકેશન... Continue Reading →

કરવસૂલાત, નોટબંધી અને વિકાસ

જન્મભૂમિ તા 11/01/2017 અગ્રલેખ | Editorial કરવસૂલાત, નોટબંધી અને વિકાસ ડિસેમ્બર મહિના સુધીના કરવસૂલાતના સત્તાવાર આંકડા દર્શાવે છે કે સીધા તેમ જ આડકતરા વેરાની આવક તો વધી છે, પરંતુ નોટબંધીની આર્થિક પ્રવૃત્તિ પર કોઈ અસર પડી નથી, એવો નાણાપ્રધાન અરુણ જેટલીનો દાવો સ્વીકારી શકાય એમ નથી. આર્થિક પ્રવૃત્તિનું સીધું પ્રતાબિંબ આડકતરા વેરાની આવકમાં ઝિલાય છે... Continue Reading →

વાઇબ્રન્ટની ચેતના

જન્મભૂમિ અગ્રલેખ | Editorial તા 11/01/2017 વાઇબ્રન્ટની ચેતના વાઇબ્રન્ટ અધિવેશન' ગાંધીનગરમાં રંગેચંગે ચાલી રહ્યું છે અને શુક્રવારે તેના સમાપન પછી ફરીથી એ જ ચર્ચા અને વિશ્લેષણ મીડિયા તથા સમીક્ષકોમાં ચાલશે-કેટલા રૂપિયાના રોકાણ કરાર થયા અને તેમાંના કેટલા ફળીભૂત થશે. રોકાણકાર અધિવેશનની આ એક તાત્કાલિક ફળશ્રુતિ હોઇ શકે, જે સદાય નવું જાણવાને તત્પર એવા મીડિયાને જણાવવાની... Continue Reading →

જીવદયા, જીવને જોખમે?

મુંબઈ સમાચાર તા 11/01/2017 જીવદયા, જીવને જોખમે? કવર સ્ટોરી - સપના દેસાઈ અહિંસા અને જીવદયા એ આપણા દેશનાં, આપણા સમાજનાં બે ઉત્તમ અને શાશ્ર્વત લક્ષણો છે. જોકે, સાથે સાથે આ બે બાબતે અમુક વખતે અતિશયોક્તિનો ભાવ પણ નજરે પડતો હોય છે. શેરીમાં રખડતા શ્ર્વાનની સમસ્યાથી માંડીને પક્ષીઓને નખાતા ચણ અને તેમને બચાવવા માટે મોતના મુખમાં... Continue Reading →

યુનિવર્સિટી – યુવાનોને યોગ્ય તક પૂરી પાડે

મુંબઈ સમાચાર તંત્રી લેખ તા 11/1/2017 વૈજ્ઞાનિક સંશોધન: યુનિવર્સિટી - યુવાનોને યોગ્ય તક પૂરી પાડે ભારતની બજાર અને જનસંખ્યા એ બે મહાન મૂડી છે - સંપત્તિ છે, પરંતુ ઘરઆંગણે તેની કોઈ જ કિંમત નથી. અલબત્ત વિદેશી ઉત્પાદકો - મૂડીરોકાણ કરનાર વર્ગ અને બજારલક્ષી અર્થતંત્રના પ્રણેતા આ બાબતને સારી રીતે સમજે છે. ઈસ્ટ ઇન્ડિયા કંપની પણ... Continue Reading →

જનરીક મેડિસીનનું સત્યમેવ જયતે..

જનરીક મેડિસીનનું સત્યમેવ જયતે...! આપણાં દેશમાં નટ-નટીઓને કંઇક વિશેષ જ મહત્વ અપાય છે. તેઓ કંઇક બોલે તો સરકારો ઉથલાવી શકે, તોફાનો થઇ શકે, અને અને અમુક રાજ્યોમાં તો તેમના મંદિરો પણ બની જાય છે. જ્યારે કે બે ચાર અપવાદોને બાદ કરતા જમીની હકિકત સાવ અલગ હોય છે. અમુક કીસ્સાઓમાં તો પ્રેસિડેંટ અને પ્રાઇમ મિનિસ્ટરના ભેદ... Continue Reading →

આપણે શું પેદા કરીશું? નોબેલ-સહાયકો?

આપણે શું પેદા કરીશું? નોબેલ-સહાયકો? (ઉર્વીશ કોઠારી) વિદ્યાસહાયકો’ની ભૂમિ એવા ગુજરાતમાં નવ-નવ નોબેલ સન્માનિતો આવવાના સમાચાર બેવડી લાગણી જગાડે છે. પહેલી તો, સ્વાભાવિક રીતે જ આનંદની અને ‘આવા મહેમાન આપણે આંગણે ક્યાંથી?’ની. અર્થશાસ્ત્રનાં (અને શાંતિ માટેનાં) નોબેલ સન્માન વિવાદાસ્પદ હોઈ શકે છે, પણ ગુજરાતની મુલાકાતે આવેલા મહાનુભાવો ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર અને તબીબીશાસ્ત્ર જેવા નક્કર વિજ્ઞાનક્ષેત્રના શોધકો... Continue Reading →

vibrant gujarat એટલે

કોઈ એક ડફોળ દોઢડાએ વોટ્સએપ પર વહેતું મુક્યું કે vibrant gujarat એટલે 'ધુણશે ગુજરાત' એમાં તો નકલચી કાબરોના ઝુંડે કલબલાટ કરી મુક્યો ! અરે, ઓનલાઈન આટલા બધા હો મફત ડિકશનેરી તો જોતા જાવ , કે કે ફોરવર્ડેડ ગપ્પાં આવે એ ચાટી જવાના ? 'વાયબ્રન્ટ(VIBRANT)' શબ્દ છે. 'વાયબ્રેટ (VIBRATE)' નથી. વાયબ્રન્ટનો અર્થ છે : energetic, sparkling,... Continue Reading →

Create a website or blog at WordPress.com

Up ↑

%d bloggers like this: