વાર્તા – અસ્તિત્વની ખોજ

'હું માતા બનવા સક્ષમ નહોતી તેથી અમે બાળક ખોળે લેવાનો  નિર્ધાર કર્યો હતો. અને ઈશ્વરે જાણે કે તને અમારા માટે જ સર્જી હતી. અમે તને ખોળે લીધી ત્યારે તું માંડ એક વર્ષની હતી. ત્યાં તને બધા અદિતિ કહીને બોલાવતાં. અને અમે ક્યારેય તારું નામ બદલવાનો પ્રયાસ નહોતો કર્યો.' એરિકાએ પુત્રી સમક્ષ સઘળી હકીકત એવી રીતે... Continue Reading →

ખરેખર તો બેન્કિંગ સિસ્ટમમાં જ સુધારાની જરૂર

સંદેશ ખરેખર તો બેન્કિંગ સિસ્ટમમાં જ સુધારાની જરૂર January 13, 2017 સામયિક વર્તમાન કાળમાં બેન્કરો ખુશ નથી. સામાન્ય રીતે તેઓ કે જેઓ ઉદ્યોગની મુખ્ય રાષ્ટ્રીયકૃત બેન્કોમાં કામ કરે છે. આઠ નવેમ્બરથી જ્યારથી વડાપ્રધાને જૂની નોટોને ચલણ બહાર કરી તેને બદલે નવી નોટો લાવવાની જાહેરાત કરી છે, ત્યારે બેન્કરોનાં કામનો બોજો વધ્યો છે. ક્યારેક તો તેમણે... Continue Reading →

ગુજરાતના વિકાસનો પતંગ હવે વિશ્વનાં આકાશમાં!

સંદેશ ગુજરાતના વિકાસનો પતંગ હવે વિશ્વનાં આકાશમાં! January 13, 2017 રોંગ નંબર : – હર્ષદ પંડયા ‘શબ્દપ્રીત? ખબર નથી પડતી કે કોનાં આકાશમાં કોનો પતંગ ઊડી રહ્યો છે! જુઓને, વર્ષોથી બનાવેલાં પોતાનાં આકાશમાં હવે પોતાનો જ દીકરો બાપને પતંગ ચગાવવાની ના પાડે છે. ના પાડે ત્યાં સુધી તો ઠીક છે પણ બાપને કહી દીધું કે... Continue Reading →

સનસનાટીનું સૂરસૂરિયું

જન્મભૂમિ અગ્રલેખ | Editorial તા 13/01/2017 સનસનાટીનું સૂરસૂરિયું સુપ્રીમ કોર્ટે સહારા-બિરલાની કહેવાતી ડાયરીના આધાર પર વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત અન્ય નેતાઓ વિરુદ્ધ તપાસની અરજી ફગાવીને અરજદાર જાણીતા ઍડ્વોકેટ પ્રશાંત ભૂષણના રાજનીતિક પ્રેરિત ઇરાદાઓ પર પાણી ફેરવી દીધું છે, સાથે જ રાહુલ ગાંધી અને અરવિંદ કેજરીવાલના આક્ષેપો અને દાવાની હવા કાઢી નાખી છે. સુપ્રીમ કોર્ટે... Continue Reading →

પ્રશાંત ભૂષણ સામે માનહાનિ કેસ થશે ખરો?

મુંબઈ સમાચાર તા 13/01/2017 થનગનભૂષણ એવા પ્રશાંત ભૂષણ સામે માનહાનિ કેસ થશે ખરો? સુપ્રીમ કોર્ટ દ્વારા આવકવેરાના દરોડા દરમિયાન કહેવાતી હાથ લાગેલી ડાયરીમાંથી ચૂકવણી થયાની વિગત પરથી વડા પ્રધાન નરેન્દ્ર મોદી સામે તપાસની માગણી કરતી અરજી ફગાવી દેવામાં આવી છે. બિનસરકારી સંગઠન ‘કોમન કોઝના ધારાશાસ્ત્રી પ્રશાંત ભૂષણ દ્વારા આ બાબતે તપાસ કરવાની માગણી થઈ હતી.... Continue Reading →

જિંદગી બેવફા છે

#એકવાતનીસોવાત જિંદગી બેવફા છે, અમથી છે, ક્ષણભંગુર છે... આવું બધું કહેતી એક કવ્વાલીની વાત ચાલી રહી છે. ‘ચઢતા સૂરજ ધીરે ધીરે ઢલતા હૈ ઢલ જાયેગા’ એવું મુખડું ધરાવતી આ કવ્વાલીમાં કવિ કહે છેઃ મૌત ને ઝમાને કો યે સમા દિખા ડાલા, કૈસે કૈસે રુસ્તમ કો ખાક મેં મિલા ડાલા. યાદ રખ સિકંદર કે હૌસલે તો... Continue Reading →

રાજકોટમાં બે કોડીના બૂટલેગર

આજે રાજકોટમાં નામીચા ગુનેગાર શક્તિસિંહ પેંડો અને એના મળતીયાનું મોત ફેક એન્કાઉન્ટર હતું , એવા આરોપથી પોલીસકર્મીઓની ધરપકડ થઈ. પણ પોલીસના સમર્થનમાં પ્રજાએ સ્વયંભૂ પ્રચંડ રેલી કાઢીને પોતાનો મત રોકડો આપી દીધો આજે જ ! અગાઉ બે કોડીના બૂટલેગરની દમનની ફરિયાદને લીધે સુભાષ ત્રિવેદી જેવા પ્રામાણિક નીડર ને વિદ્વાન અધિકારીનો લાભ જનતાને સીધો મળતો બન્ધ... Continue Reading →

Accidental Death & Compensation.

Accidental Death & Compensation: (Income Tax Return Required) अगर किसी व्यक्ति की accidental death होती है और वह व्यक्ति पिछले तीन साल से लगातार इनकम टैक्स रिटर्न फ़ाइल कर रहा था तो उसकी पिछले तीन साल की एवरेज सालाना इनकम की दस गुना राशि उस व्यक्ति के परिवार को देने के लिए सरकार बाध्य है... Continue Reading →

Create a website or blog at WordPress.com

Up ↑

%d bloggers like this: