મને ખબર નહોતી કે મારા પિતા જાસૂસ હતા

સંદેશ ‘મને ખબર નહોતી કે મારા પિતા જાસૂસ હતા’ By Devendra Patel January 23, 2017 ફિલ્મ જગતમાં ૫૬ વર્ષથી વધુ વર્ષો સુધીની કારકિર્દીમાં ૨૦૦થી વધુ ફિલ્મોમાં કામ કરવા બદલ જેકી ચેનને છેવટે ઓસ્કારથી સન્માનિત કરવામાં આવ્યો. ૬૨ વર્ષની વયના આ એક્શન સ્ટાર લોસ એન્જલસ ખાતે આ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો. આ પુરસ્કારને સ્વીકારતાં જેકી ચેને... Continue Reading →

” સિંહનું દાન ” – ઝવેરચંદભાઈ મેઘાણી

મૂળીની પાટ ઉપર સાતમી પેઢીએ ચાંચોજી થઈ ગયા. એક વખત હળવદના રાજરાણા કેસરજી, ધ્રોળના રાજા અને મૂળીના સાંચોજી એકસાથે દ્વારકાધીશ કાળીયા ઠાકરને પોતાનું શીશ ઝુકાવી ત્રણેય દરબાર પ્રતિજ્ઞા લીધી હતી કે, અમારા આંગણે આવનાર ખાલી હાથે પાછો ફરશે નહીં, ત્રણેય દરબાર જાત્રા પૂર્ણ કરી પાછા ફર્યા, દ્વારકાધીશના આંગણે લીધેલી પ્રતિજ્ઞા હળવદ અનેધ્રોલ દરબાર નિભાવી શક્યા... Continue Reading →

‘હાયર એન્ડ ફાયર’ની નીતિ આવે તો ભ્રષ્ટાચાર ઘટે

સંદેશ ‘હાયર એન્ડ ફાયર’ની નીતિ આવે તો ભ્રષ્ટાચાર ઘટે January 23, 2017 ચાણક્યનું અર્થશાસ્ત્રઃ -ડો. ભરત ગરીવાલા વિશ્વના મોટા ભ્રષ્ટાચારી દેશોમાં ભારતનું નામ આવે છે તે શરમજનક લાગે છે. ખાનગી ક્ષેત્રનો ભ્રષ્ટાચાર બહાર આવતો નથી, પરંતુ જાહેર ક્ષેત્ર-સરકારી ક્ષેત્રનો ભ્રષ્ટાચાર જ મુખ્યત્વે દેશની છબી બગાડે છે-લોકોને પરેશાન કરે છે. દેશમાં કેન્દ્ર તેમજ રાજ્ય સરકારો, લોકલ... Continue Reading →

Create a website or blog at WordPress.com

Up ↑

%d bloggers like this: