બુલેટ ટ્રેન

બુલેટ ટ્રેન કરતા એને બાંધવા ની પ્રોસેસ વધુ મહત્વ ની છે.બુલેટ ટ્રેઈન થી ઝડપી મુસાફરી તો થવાની જ છે ..પણ એ બાંધવાની પ્રોસેસ થી ભારત ની ગરીબી દુર થાય એ એનો સહુ થી મોટો ફાયદો છે ..જમીન થી અધ્ધર સિમેન્ટ ના પુલ જેવા રસ્તા પર આ પ્રોજેક્ટ બનશે .કુલ 1.10 લાખ કરોડ ખર્ચ માં થી અમુક હાઈ ક્વોલીટી ઇક્વિપમેન્ટ અને ટ્રેન ના ડબ્બા પણ ભારત માં જાપાન ના સહયોગ થી બનશે ..પ્રોજેક્ટ ના 80% ઉપરાંત ખર્ચ જે બાંધકામ માટે થશે તેનું મટીરીયલ ઇન્ડિયા નું વપરાશે ..બાકી ના 20% માં થી પણ મોટા ભાગ નું ભારત માં બનાવાશે .. એમાં ડાયરેક્ટ નોકરીઓ 4000 કરતા વધુ લોકો ને મળશે .ઇન ડાઈરેકટ જોબ 16000 લોકો ને મળશે .અને એમની ખરીદ શક્તિ થી મતલબ કે એ લોકો નવા ઘર ખરીદે ..સવાર ની ટુથપેસ્ટ થી લઇ ને તે ટીવી ,ફ્રીજ,,બાઈક ,,ગાડી સહિત ની જીવવા માટે જરૂરી તમામ વસ્તુ બનાવતી ફેકટરીઓ નું પ્રોડક્સન વધારવું પડે અને તેથી એ પ્રોડક્સન વધારવા નવા પ્રોજેક્ટ નાખવા પડે તેથી એમાં પણ નોકરીઓ વધે ..એ ઇન ડાયરેક્ટ નોકરીઓ તો આના કરતા પણ ચાર પાંચ ગણી વધારે સંખ્યા માં હોય છે .એ ઉપરાંત લાખ કરોડ જેટલું મટીરીયલ વપરાય ..એ મટીરીયલ બનાવતી ફેકટરીઓ માં પણ લાખો ની સંખ્યા માં નવી નોકરીઓ પેદા થાય … ..બધું મળી ને આવા એક જ પ્રોજેક્ટ થી પંદર લાખ જેટલી નવી નોકરીઓ ઉભી થતી હોય છે .ગરીબી એટલે આવક નો અભાવ …અને આ પ્રોજેક્ટ અટકાવનારા કે અડચણો ઉભી કરનારા ઓ 15 લાખ લોકો ની જોબ અટકાવી એમને ગરીબ રાખી રહ્યા છે તેમ માનવું ..

 

More Details

No automatic alt text available.

Leave a comment

Create a website or blog at WordPress.com

Up ↑