ઍનકાઉન્ટર – અશોક દવે

આટલી ઉંમરે ધૂંઆધાર બૅટિંગ કરો છો... શું વાત છે ને કાંઇ ? - થૅન્ક ગૉડ, કયા ફીલ્ડમાં, એ તમે નથી પૂછ્યું...! (સુભાષ એમ. વાળા, કેશોદ) અમારા પરિવારનો પ્રિય હીરો અક્ષય કુમાર તમારા સગામાં પણ થાય છે...! -ઓહ... ગૂગલમાં ય આઇ ગયું... ? (અસદઅલી મોમિન, વસો) પાણીપૂરીને રાષ્ટ્રીય વાનગીનો મોભો કેમ ન મળવો જોઈએ ? -... Continue Reading →

‘મુગલે-એ-આઝમ’એક જ એવી છે

મુગલ-એ-આઝમ કે. આસિફને તો સપનાં ય અબજો રૃપિયાના ગુણાંકમાં આવતા હતા મુગલ-એ-આઝમો ભારતમાં જ નહિ,વિશ્વમાં ય સો વર્ષે એકાદી માંડ બને છે મુગલ-એ-આઝમ મુગલ-એ-આઝમ વિશે આવી માહિતી બીજે ક્યાંય જાણવા નહિ મળે ! ફિલ્મ : 'મુગલ-એ-આઝમ' ('૬૦) નિર્માતા : શાપુરજી પેલોનજી દિગ્દર્શક : કે.આસિફ સંગીત : નૌશાદ ગીતકાર : શકીલ બદાયૂની રનિંગ ટાઈમ : ૨૦-રીલ્સ ... Continue Reading →

Create a website or blog at WordPress.com

Up ↑

%d bloggers like this: