ધર્મ, રૂઢિચુસ્તતા, બંધારણ અને માનવતા

ધર્મ, રૂઢિચુસ્તતા, બંધારણ અને માનવતા -ઉર્વીશ કોઠારી ત્રણ વાર 'તલાક' અને મુસ્લિમ સમાજ વિશે લખવામાં અતિસરળીકરણ થઈ જવાની સંભાવના ઘણી રહે છે. સૌ પ્રથમ તો, આ રીતે તલાક આપવા તે ઇસ્લામનો અભિન્ન હિસ્સો છે કે નહીં, એ બાબતે દેશની સર્વોચ્ચ અદાલતમાં સુનવણી પૂરી થઈ ચૂકી છે. બીજી વાતઃ ત્રણ તલાકનો વિરોધ કરનારાએ યાદ રાખવાનું છે... Continue Reading →

બળાત્કાર બાદ મહિલા માતાની ભૂમિકા ભજવવા મજબૂર?

( આ રીતે જન્મતા બાળકે અનાથ તરીકે જિંદગી વિતાવવી પડે છે, માતા અને બાળકના ફીઝીકલ રિલેશન હોવાથી માતા જ્યાં સુધી જીવે ત્યા સુધી તેના બાળકને પણ ભૂલી શકતી નથી. ) નો ન્યુટ્રલ : જવિનકુમાર માંગરોળા (ધબકારમાં પ્રકાશિત) પપ્પાની લાડકી, મમ્મીનો અંશ, પતિની પત્ની, પુત્રની માતા, પ્રેમીનું પ્રિયપાત્ર, ભાઈ માટે જીવવાનું કારણ, શક્તિનું સ્વરૂપ, વગેરે વગેરે...... Continue Reading →

મનગમતો પક્ષ સારો ઉમેદવાર ન આપે તો તેને મત મેળવવાનો કોઈ અધિકાર નથી

મે 22, 2017 તમે અમારા માટે શું કરી શકો? તમે અમારા માટે શું કરશો? તમે અમારા માટે શું કર્યું? આ સવાલનો જવાબ તાત્કાલિક ન પણ મળે. પરંતુ આવા સવાલ પૂછવાની હેબીટ બનાવશો તો કઇ પણ ઉમેદવાર કઈ ખોટું કરતા પહેલા તેને મતદારોનો ડર જરૂર લાગશે. શાર્પ વ્યુઃ જવિન માંગરોળા What can you do for me?... Continue Reading →

Create a website or blog at WordPress.com

Up ↑

%d bloggers like this: