ઘમ્મર વલોણું – ૪૬

  “ તને નવાઈ લાગે છે ને કે બહેરા કેમ કરીને સાંભળતા હશે ? તારી નવાઈ વ્યાજબી છે વત્સ; બહેરા  એને જ કહેવાય જે સાંભળી ના શકે. તો શું તેં એ સ્વીકારી લીધેલું છે કે બહેરા લોકો સાંભળી જ ના શકે ? ઠીક છે, અને તેં એ પણ સ્વીકારી લીધું છે કે મૂંગા લોકો ગાઈ... Continue Reading →

ઇનામ

મેઘા જલ્દી જલ્દીથી મેક-અપ કરીને લીવીંગ રૂમમાં આવી. એની મમ્મી હજી પણ કિચનમાં જ હતી. મેઘાએ બૂમ પાડી કે તે દોડતી આવી. “ અરે આજે તો તું કહેતી કે તારે એક ડાન્સ કોપિટિશનમાં ભાગ લેવાનો છે; તો એના માટે જવાની છે. ” “ હા મોમ, એટલે આજે મેકઅપ કર્યો; વધારે પડતો નથી લાગતો ને ?... Continue Reading →

ઘમ્મર વલોણું – ૪૫

એક મસ્ત ગુલાબી રાતે હું ગુલાબી સપનામાં સરી પડ્યો. જોયું તો ચારે બાજુ ગુલાબી હવામાન અને ગુલાબી હવાથી વહેતી આબોહવા. એ શાંત હવા મારા વાળની લટો સાથે મસ્તી કરવા લાગી. ચહેરા સાથે હવાનો સ્પર્શ એકદમ લોભામણો લાગ્યો. આખા શરીરમાં એક સ્પંદનનું મોજું પસાર થઇ ગયું. તનમાં સ્ફૂર્તિ અને મનમાં મીઠાશ જન્મી. એક ઊંડો શ્વાસ લીધો... Continue Reading →

ભણકારા

આ લેખમાં એક નવું પાત્ર ઉમેરાયું છે અને એ છે ચિનુ ! એનું સાચું કે હુલામણું જે ગણો તે નામ; ચિનુ જ છે. જોકે એ વાત જુદી હતી કે અમારી ટીખળ ટોળીએ એનું નામ ચીનીયો પાડી દીધું. આથી ચીનીયો બહુ ગીન્નાયો. “ અલ્યાઓ, ચિનુ સુધી તો ઠીક હતું આ ચીનીયો થૉડુ વધારે નથી લાગતું ?... Continue Reading →

ઘમ્મર વલોણું – ૪૩

ધરતીથી છૂટી કરેલી માટીને એક વાસણમાં ભરીને ઘરે લઇ આવ્યો. ઘરના આંગણામાં એને પહોળી કરીને એમાંથી કચરો અને પથ્થરો કાઢીને સાફ કરી. ઘરમાંથી માટીને કાઢીને ઘર સાફ કરીએ છીએ; એવીજ રીતે માટીને પણ સાફ કરવી, ક્યારે આવશ્યક થઇ પડે તે સ્થિતિનું નિર્માણ નક્કી કરે છે. સાફ કરીને એના નાના કુંડાળામાં ફેરવીને અંદર પાણી નાખ્યું. પાણીના... Continue Reading →

ઘમ્મર વલોણું- ૪૨

ક્યારેક તો મન કંટાળે પણ ખરું ! કંટાળો આવવો એ મગજની એક ફાલતુ પેદાશ છે. જોકે સામાન્ય માણસ માટે એ પેદાશની ઉપજ આવી જાય ખરી ! હું પણ એવોજ સામાન્ય માણસ છું. કંટાળો આવ્યો કે મંદિરે ઉપડ્યો. બે હાથ જોડીને આંખો બંધ કરી દેવાથી શરમનું આવરણ ઘટી જાય છે ! આંખો બંધ કરીને હરિ સાથે એકમય... Continue Reading →

ઘમ્મર વલોણું-૪૧

દિવસ ભરના કામોને આટોપીને સાંજનું જમણ પૂરું કીધું. થોડીક હળવી પળો બાદ ઉઠી જવાયું અને પગલાંને એક એવો આદેશ મળ્યો. એ આદેશ તો જાણે એવો હતો કે એમાં મારું સ્વમાન હણાતું નહોતું. એક વિશાળ ખંડમાં દાખલ થયો. સામેજ બહુકર અને માથે રત્ન જડિત મુગુટ ધારી માંની મૂર્તિ બિરાજમાન છે. દીવડાના અજવાળામાં માંનું મુખ એકદમ દીપાયમાન... Continue Reading →

બેસ્ટ ઓફ લક !

બે કામ સારાં કરીએ અને બાર કામમાં બુદ્ધિ ના વાપરીએ ! અમારી ટોળી એટલે એવી નહિ કે એકલા ટીખળ કરીને જ પ્રખ્યાત થવું. અમારા મહેલ્લા વાસીઓ નું કહેવું છે કે અમારા જેવા તોફાનીયા બીજે ક્યાંય જોવા ના મળે ! મૉટે ભાગે અમે એ બધાની વાતોનું દુઃખ નહોતા લગાડતા. પણ અમારા ય શરીરમાં એક દિલ હતું,... Continue Reading →

જય જવાન જય કિશાન !

હાથમાં બારમાં ધોરણની માર્કશીટ આવે કે, જીવનની જવાબદારીનું પહેલું પ્રકરણ ચાલુ થઇ જાય ! ધોરી માર્ગ પર ઉભા હોય ત્યારે એકમાંથી અનેક સડકોના ફાટા પડે તેમ….બારમાં ધોરણની માર્કશીટ હાથમાં આવે એટલે, અનેક મુંજવણો ચાલુ થઇ જાય. કઈ શાખામાં જોડાવું, ક્યા પ્રવાહમાં વહેવું ? વિગેરેથી વ્યક્તિ ઘુમરાઈ જાય છે. ઉપરથી ઘરના, વડીલો અને સ્નેહીઓ પૂછી પૂછી... Continue Reading →

Create a website or blog at WordPress.com

Up ↑

%d bloggers like this: