હું સંસ્કારી ઘરની છોકરી છું મારા મમ્મી-પપ્પા જાણશે તો

Monday, 02 Jan, "આમ તો હું નાસિક શહેરમાં રહું છું. પરંતુ થોડા વખત પહેલાં એક લગ્નપ્રસંગે એક નાનકડા ગામમાં ગઈ હતી. મારા શહેરની ગીચતા અને ટ્રાફિકથી દૂર મુક્તિનો અહેસાસ થતો હતો એમ મને લાગ્યું." સહેજ અટકીને એણે વાત કરી. એની આંખો ઢળેલી હતી. માથાના વાળ સહેજ ઊડતા છતાં એકંદરે વ્યવસ્થિત હતા. એક કુંવારિકા છતાં અલ્લડ... Continue Reading →

આ જિંદગી તમારી દુશ્મન છે કે દોસ્ત

જિંદગીમાં તમારે જે કંઈ કરવું હોય કે ન કરવું હોય એ માટે તમને ક્યારેક કારણો તો ક્યારેક બહાના મળી જ જવાના. આપણું મન જેટલું ચંચળ છે એટલું જ મક્કમ પણ છે. મન પાસે તમે ધારો તે રીતે કામ લઈ શકો છો પણ એવું કરવા માટે કેટલીક શરતો છે. ડિસ્કોમાં જઈને તમે અપેક્ષા રાખો કે તમારા... Continue Reading →

ગાંધી જયંતી નિમિતે થોડું ચિંતન

Sandesh ગાંધીજી આજે કેટલા પ્રાસંગિક ? October 2, 2016 ગાંધી જયંતી નિમિતે થોડું ચિંતન તા. ૨જી ઓક્ટોબર, ૧૮૬૯ના રોજ પોરબંદરમાં જન્મેલો, સ્કૂલમાં એક સામાન્ય ગણાતો, ગરબડિયા અક્ષરોવાળો, ડરપોક, ક્યારેક જુઠ્ઠું બોલતો, ચોરી કરીને બીડી પી જતો બાળક એક દિવસ આ યુગનો મહાપુરુષ કે મહાત્મા બની જશે એવું કોઈ જયોતિષીએ ભાખ્યું નહોતું. ગાંધીજીની આત્મકથા ‘સત્યના પ્રયોગો’... Continue Reading →

Create a website or blog at WordPress.com

Up ↑

%d bloggers like this: