છોકરીના હૈયામાં ચોમાસું બેઠુ ને,

છોકરીના હૈયામાં ચોમાસું બેઠુ ને, છોકરાના હૈયે લીલોતરી કૂંપળ ફુટયાની વાત જાણીને છોકરો છાપે છે મનમાં કંકોતરી છોકરીના હૈયામાં…. છોકરાએ મનમાં સગાઈ કરી છોકરીને ભેટમાં દીધેલું ઝાપટું ખિસ્સામાં માય નહીં, છાતીમાં મૂકે તો છોકરાને દર્દ થાય સામટું છોકરાના હાથોમાં જાણે કે છોકરીએ વરસાદી રેખાઓ કોતરી…. છોકરીના હૈયામાં…. છોકરીના કેશમાંથી ઝરતાં ટીપાંઓથી શ્રી ગણેશાય લખી નાખ્યું... Continue Reading →

ગીતના ઘેઘૂર ગરમાળામાં ચૂમી છે તને,

ગીતના ઘેઘૂર ગરમાળામાં ચૂમી છે તને, બે ગઝલની વચ્ચેના ગાળામાં ચૂમી છે તને. પર્વતો પાછળ સવારે, ને બપોરે ઝીલમાં, સાંજ ટાણે પંખીના માળામાં ચૂમી છે તને. સાચું કહું તો આ ગણિત અમથું નથી પાકું, બે ને બે હોઠોના સરવાળામાં ચૂમી છે તને. કાળી રાતોમાં છુપાઈને ગઝલની આડમાં, પાંચ દસ પંક્તિના અજવાળામાં ચૂમી છે તને. લોકોએ... Continue Reading →

Create a website or blog at WordPress.com

Up ↑

%d bloggers like this: