બાયોડેટા – એક હાઉસવાઈફનો

નામ - કોઈ પણ રાખો, શું ફરક પડે છે? જન્મ - દિકરી તરીકે અણગમતો આવકાર ઉંમર - ૪૯થી ઉપર કોઈ પણ આંકડો ધારી લો. સરનામું- - પહેલા પિતાનું ઘર - હાલમાં પતિનું - ભવિષ્યમાં દીકરાનું ઘર કે કદાચ ઘરડાઘર વિશેષતા - બાપની દ્રષ્ટિએ તેજસ્વી દીકરી - મા ની દ્રષ્ટિએ નફકરી - સાસુની દ્રષ્ટિએ દીકરાની જિંદગી... Continue Reading →

રોબોટ ભલે માણસ જેવો થાય,

રોબોટ ભલે માણસ જેવો થાય, માણસ રોબોટ જેવો ન થવો જોઇએ દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ આખી દુનિયામાં અત્યારે એ ચર્ચા છે કે રોબોટ માણસની જગ્યા લઇ રહ્યા છે. રોબોટ લોકોની જોબ છીનવી રહ્યા છે. પીડા એ વાતની છે કે માણસ ધીમે ધીમે રોબોટ જેવો થઇ રહ્યો છે. માણસની રોબોટ સામે લડાઇ ચાલી રહી છે, માણસે... Continue Reading →

આજની દીકરી

Harish Thakrar રાજેશ જોશી👍🌺 દીકરીઓને ભણાવવાનો હું જરા પણ વિરોધી નથી. દીકરીઓને ખૂબ ભણાવવી જોઈએ પણ આ લેખમાં જે લખેલ છે તેમાં કેટલુંક સત્ય પણ છે તે પણ વિચારો. 👇 *આજની દીકરી* *થોડો સમય કાઢીને શાંતિથી વાચજો* 👉🏼 આજની દીકરી માટે ઘણી સારી સારી કાલ્પનિક વાતો બધા કરે છે પણ શુ સારી સારી કાલ્પનિક વાતો કરવાથી જ... Continue Reading →

વિનોદ ભટ્ટઃ સ્વર્ગ લોકમાં

આલેખનઃ રમેશ તન્ના ગઈ કાલે યમરાજ પોતે વિનોદ ભટ્ટને લેવા આવ્યા. તેમના નિવાસસ્થાને પહોંચ્યા. મનોમન બોલ્યા, ઘોર કળિયુગમાં આ માણસ 'ધર્મયુગ'માં રહે છે. કમાલનો માણસ લાગે છે. વિનોદભટ્ટ તો જવા તૈયાર જ હતા. યમરાજાએ ધર્મયુગ કોલોની બહાર પાડો પાર્ક કરેલો. બન્ને ચાલતા ચાલતા સોસાયટીના ઝાંપે આવ્યા. વિનોદ ભટ્ટ સોસાયટીના મુખ્ય ઝાંપે પાછા ફરીને ઊભા રહ્યા.... Continue Reading →

ફેમીલી – ફોટો

લેખક : ડો વિષ્ણુ એમ. પ્રજાપતિ કવિતાએ ઘરમાં પગ મુકતા જ ઉડતાં પતંગીયાની જેમ ઘરનાં ખૂણે ખૂણે ફરી આવી. નવેક વર્ષનો ભાણો રવિ તેના રોનકમામાની આંગળી પકડીને સાથે સાથે ફરી રહ્યો હતો. કવિતાનું ફેમિલી હૈદ્રાબાદ શિફ્ટ થયેલું એટલે સ્કુલના વેકેશન વિના પિયર આવવું શક્ય નહોતું. દિકરીને લગ્ન પછી ફરી પિયરનું સુખ તો વેકેશનમાં જ મળે...!... Continue Reading →

બ્રેકઅપ અને ડિવોર્સ કરતાં પણ વધુ પીડાજનક છે નોકરીમાંથી હકાલપટ્ટી

દૂરબીન-કૃષ્ણકાંત ઉનડકટ નોકરીમાંથી જેને કાઢી મૂકવામાં આવે છે તેની માનસિક હાલત ખરાબ થઇ જાય છે. મહિલાઓ કરતાં પુરુષોને નોકરી ગુમાવવાનો આઘાત વધુ લાગે છે. ઘરના લોકો અને મિત્રો નોકરી ગુમાવવાના પેઇનમાં રાહત આપી શકે છે એ માટે તમારા સંબંધો સજીવન હોવા જોઇએ! દુનિયામાં સૌથી મોટું દુ:ખ કયું? એવો સવાલ કોઇને પણ પૂછીએ તો મોટાભાગે એવો... Continue Reading →

આરપાર-‘અકૂપાર’ 

સ્ટેજ પર આછુ અજવાળું રેલાઇ રહ્યું છે, કરુણ સૂરો સંભળાય છે અને સ્પોટ લાઇટ મધ્યમાં બેઠેલી સ્ત્રી પર કેન્દ્રીત થાય છે.એક યુવાન સ્ત્રી છાતીફાટ રડી રહી છે તેની વ્હાલી ગિરવણના નામના છાજિયા લઇ રહી છે, કાળા સાડલા પહેરેલી થોડી સ્ત્રીઓ આવીને તે સ્ત્રી પર કાળી કામળી ઓઢાડીને તેને ફરતે ગોળ ફરવા લાગે છે અને છાતી... Continue Reading →

ધણીની નિંદા !

ભાલ પંથકના બોરુ ગામના ગઢમાં છાનામાના વાવડ મળ્યા કે ભડલીની કાઠિયાણીઓ સમાણું દેવીને દર્શને આવી છે. ભારોજી ઠાકોરે આનંદમાં આવી જઈને પૂછ્યું : “એલા ! કોના ઘરનાં ?” “બાપુ ! ભેાજ ખાચરનાં પડનાં જ ઘરવાળાં.” મૂછો ઉપર હાથ દઈને વાઘેલા રાજા બેઠો થઈ ગયો. એણે આજ્ઞા કરી : “ઘોડાં ! ઘોડાં ! ઘોડાં સાબદાં કરો... Continue Reading →

Create a website or blog at WordPress.com

Up ↑

%d bloggers like this: