” આનું નામ તે ધણી ” – ઝવેરચંદ મેઘાણી

  દિવાળીના નવા દિવસો હતા. વડોદ ગામની ખળાવાડમાં ખળાં મસળી-ઊપળીને તૈયાર થાતાં હતાં. જગા પટેલની વહુ-દીકરીઓ દાણા વાવલતી નવાં લૂગડાં અને ઘરેણાંના મનોરથમાં મહાલતી હતી. ટાઢા-ટાઢા વાવડા વાતા હતા. તેમાં મોતી જેવા દાણા ભૉં માથે વરસતા હતા અને વાવલનારીઓની ચૂંદડીઓના છેડા ફરકતા હતા. " શિયાળે સોરઠ ભલો, ઉનાળે ગુજરાત...! ચોમાસે વાગડ ભલો, કચ્છડો બારે માસ"...!!... Continue Reading →

Create a website or blog at WordPress.com

Up ↑

%d bloggers like this: